યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

-

૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શાળાને સુંદર રીતે શણગારવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ આ દિવસે જોવા મળે છે. ધ્વજવંદન કાર્યક્રમ મંડળના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને યોજાય છે. આ દિવસે દેશ ભક્તિ સ્પર્ધા, એકપાત્રીય અભિનવ, જૂથચર્ચા, વકતૃત્વ સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવે છે.
 

સ્થળ : શાળાના ઉત્સવ
તારીખ : 8/15/2009

પ્રવૃત્તિઓ