યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - શિક્ષક દિન

-

૫ મી સપટેમ્બરના દિવસે શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શાળામાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવે છે. પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકનું પુષ્યગુચ્છથી સ્વાગત કરવામાં આવે છે શાળાના વિદ્યાર્થીઓ કે જેઓ આ સ્વશાસન દિને શિક્ષક બન્યા હોય તેમનું અભિવાદન કરવામાં આવે છે. દિવસાન્તે શિક્ષક બનેલ સૌ ભાઇ બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. સાથેસાથ સેવા નિવૃત્ત થયેલ અને વિદ્યાવ્યાસંગી હોય એવા શિક્ષકશ્રીનું આ દિવસે શાલ ઓઠડીને સન્માન કરવામાં આવે છે અને તેમના વ્યકતવ્યનું આયોજન કરવામાં આવે છે.


સ્થળ : શાળાના ઉત્સવ
તારીખ : 9/5/2009

પ્રવૃત્તિઓ