યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - નવરાત્રી મહોત્સવ

-

માં દુર્ગાની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રી. આ તહેવારની ઉજવણીના ભાગરૂપે શાળામાં નવરાત્રી દરમિયાન સર્વ સંચાલક મંડળ, આચાર્યશ્રી શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક તથા વિદ્યાર્થીઓ સૌ સાથે હળીમળીને આ પર્વની ઉજવણી કરે છે. ગામના ઉત્સાહી નાગરિકો મ્યુઝિમ સિસ્ટમ પૂરી પાડે છે. સૌ સાથે મળી ગરબે ઘૂમે છે. કાર્યક્રમના અંતે અલ્યાહારની વ્યવસ્થો કરવામાં આવે છે.સ્થળ : શાળાના ઉત્સવ
તારીખ : 9/25/2009

પ્રવૃત્તિઓ