યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - શાળા સ્થાપના દિન

-

આર.બી.પટેલ હાઇસ્કૂલની સ્થાપના ૪થી ડિસેમ્બર ૧૯૩૭ ના રોજ કરવામાં આવી હતી. આ નિમિત્તે દરવર્ષે આ તારીખે શાળા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે.
 

સ્થળ : શાળાના ઉત્સવ
તારીખ : 12/4/2009

પ્રવૃત્તિઓ