યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - પ્રજાસત્તાક દિન

-

શાળામાં જાન્યુઆરી માસમાં દર વર્ષે પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ અને સ્વાતંત્ર્ય ભાવના કેળવાય એ શુભાશયથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શાળાને સુંદર રીતે શણગારવામાં આવે છે. કેળવણી મંડળના તમામ હોદેદારો, આચાર્યશ્રી, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સૌ સાથે મળીને આ પર્વની ઉજવણી કરે છે. આ દિવસે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
 

સ્થળ : શાળાના ઉત્સવ
તારીખ : 1/26/2009

પ્રવૃત્તિઓ