યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   

પ્રવૃત્તિઓ - શહીદ દિન

-

જાન્યુઆરી માસમાં શાળામાં દર વર્ષે ૩૦ જાન્યુઆરીના દિવસે ભવ્યાતિભવ્ય રીતે શહીદદિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શહીદોની શહાદતને યાદ કરવામાં આવે છે. તેઓના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવે છે. વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ શહીદોની શહાદતગાથાને યાદ કરીને પ્રસંગોચિત કથન રજૂ કરે છે. આ દિવસે શાળામાં શાળામાં શહીદોનો ફોટોગ્રાફનું પ્રદર્શન પણ યોજવામાં આવે છે.
 

સ્થળ : શાળાના ઉત્સવ
તારીખ : 1/30/2009

પ્રવૃત્તિઓ