યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
R. B. Patel Highschool,Kavitha | Rules Regulation

નિતિ નિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ ટ્રિ-સત્રીય હોય છે જેમાં પ્રથમ સત્ર જૂનથી ઓકટોમ્બર અને બીજું સત્ર નવેમ્બર થી એપ્રિલનું હોય છે.પ્રવેશવાંચ્છુ વિદ્યાર્થીઓએ શાળામાંથી પ્રવેશપત્ર મેળવવાનું હોય ત્યારબાદ જરૂરી પ્રમાણપત્ર જોડીને પરત જમા કરાવવાનું હોય છે. ત્યારબાદ મેરીટયાદી તૈયાર કરવામાં આવે છે.
આચાર્યશ્રી મેરીટયાદીના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરવામાં આવે છે. શાળા પ્રવેશ (એડમીશન) અંગેનો અંતિમ નિર્ણય આચાર્યશ્રીના હાથમાં હોય છે.

ફી ની માહિતી

  પ્રાથમિક માધ્યામિક ઉચ્ચમાધ્યામિક
પ્રવેશફી ૩૦ ૨૫ -
શિક્ષણફી - - ૧૦૦(૫૦+૫૦)
સત્રફી ૩૦+૩૦ ૨૫ ૧૦૦(ઉદ્યોગ ફી)
કમ્પ્યુટર ફી ૩૦૦ ૩૦૦ ૩૦૦

ફી સ્વીકારવાના નિયમો

એડમીશન વખતે પ્રવેશ ફી રોકડથી શાળાના કાર્યાલયમાં ભરવાની રહેશે.

પ્રવેશ ફી સત્ર પ્રમાણે (પ્રથમ સત્ર-દ્વિતીય સત્ર) લેવામાં આવે છે.

સમય અવધિ બાદ ફી ભરનાર પાસે દંડ વસૂલવામાં આવશે.

ફી ભરવાનો સમય

ઉનાળાનાઃ- ૧૧:૦૦ થી ૨:૦૦
શિયાળાઃ- ૧૧:૦૦ થી ૨:૦૦

શાળાનો ગણવેશ

અલગ-અલગ સામાજિક-આર્થિક ક્ષેત્રમાંથી આવતા વિદ્યાર્થીઓમાં ભેદભાવનું વાતાવરણ ન સર્જાય તે માટે શાળામાં દરેક વિદ્યાર્થી માટે સમાન ગણવેશ આવશ્યક છે.

પ્રાથમિક શાળાનો ગણવેશ
વિદ્યાર્થીઓ માટે
માધ્યમિક શાળાનો ગણવેશઃ-
વિદ્યાર્થીઓ માટે
ઉચ્ચ માધ્યમિક શાળાનો ગણવેશ
વિદ્યાર્થીઓ માટે
ઝીણી ચેકસવાળો
કથ્થાઇ શર્ટ, કથ્થાઇ પેન્ટ
ઝીણી ચેકસવાળો
કથ્થાઇ શર્ટ, કથ્થાઇ પેન્ટ
ઝીણી ચેકસવાળો
કથ્થાઇ શર્ટ, કથ્થાઇ પેન્ટ
વિદ્યાર્થીનીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે વિદ્યાર્થીનીઓ માટે
ઝીણી ચેકસવાળો
કથ્થાઇ શર્ટ, કથ્થાઇ સ્કર્ટ
ઝીણી ચેકસવાળો
કથ્થાઇ શર્ટ, કથ્થાઇ સ્કર્ટ
ઝીણી ચેકસવાળો
કથ્થાઇ શર્ટ, કથ્થાઇ સ્કર્ટ