યૂજ઼રનુ નામ
પાસવર્ડ

   

   
R. B. Patel Highschool,Kavitha | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

  • ગામના આસપાસના ગામના મધ્યમવર્ગીય-નિમ્ન મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ આપવો.
  • શાળામાં વિવિધ તાલીમ સેમિનારાની ગોઠવણી કરવી દા.ત. વ્યક્તિત્વ વિકાસ, વેકેશનલ કોર્ષ......
  • શાળાનું S.S.C અને H.S.Cબોર્ડનું પરિણામ ઊચું આવે તે માટે આચાર્યશ્રી તથા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

શૈક્ષણિક સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ એ સંચાલક મંડળની જવાબદારી છે કારણકે તે સમગ્ર ગ્રામજનોનું પ્રતિનિધિરૂપે મંડળ છે. સંસ્થાના વિકાસ માટે કમ્પ્યુટર સેન્ટર કે પ્રયોગશાળા કે પુસ્તકાલય કે ચિત્રખંડ જેવી ભૌતિક સુવિધા માટે ગામના સુખી સંપન્ન માણસો પાસે થી દાન મેળવવું, શાળાનો વહીવટ પારદર્શક રીતે ચાલે તેનું મંડળ સતત ધ્યાન રાખે છે.
ગરીબ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ આર્થિક કારણોસર અભ્યાસને તિલાંજલિ ન આપે તે માટે તેને ફી, પુસ્તકો, યુનિફોર્મ વગેરેમાં રાહત મળે તે માટે મંડળ વ્યવસ્થા કરે છે. સ્થગિતતા અને અપવ્યયને ઘટાડવા માટે મંડળ સતત પ્રયત્નશીલ રહે છે.